મિત્રો તમે બધા કેમ છે? હું આશા રાખું કે તમે બધા મજામાં છો!
મિત્રો,
આ વિડીયો, બચત બેંક ખાતુ ખોલાવવામાં જરુર પડતા ડોક્યુમેન્ટની સમજણ સાથે શરુ કરીશું, જેથી મિત્રો તમે જાણી શકો કે બેંક ખાતુ કઈ રીતે ખોલાવવું. તમારા સભ્યો અને મિત્રો સાથે નીચે આપેલી વિડીયો લીંકને શેર કરો!
યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવા સભ્યો બનાવો